બોલિવુડ દિવા સોનાક્ષી સિન્હા આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે
સોનાક્ષીએ 'દહાડ'માં મહિલા પોલીસની ભૂમિકા ભજવી છે
સોનાક્ષીએ પોતાની મહેનતની કમાણીથી મુંબઈમાં પોતાનું ડ્રીમ હાઉસ ખરીદ્યું છે
સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર આલીશાન ઘરની તસવીરો પણ શેર કરી છે
તસવીરોમાં ખાલી પડેલા ઘરમાં ગાદલા, સોફા અને બેડ પેક જોવા મળે છે
સોનાક્ષી ઘરની વસ્તુઓ સેટલ કરવાનો પ્રયાસ કરી રહી છે
ફોટો શેર કરતી વખતે સોનાક્ષીએ લખ્યું છે કે એડલ્ટિંગ ખૂબ જ હાર્ડ છે
સોનાક્ષી તેના માતા-પિતા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા સાથે રહેતી હતી
બાર્બી ડોલ બની ડોનલ બિષ્ટ, તસવીરો થઈ વાયરલ, જુઓ Photos