શ્રીરામના ભક્ત હનુમાનજીને જાગ્રત દેવ માનવામાં આવે છે, તેમની આરાધના કરવાથી કષ્ટોનું નિવારણ થાય છે.
(Credit: freepik)
ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેમની તસ્વીર ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષથી ઉત્પન થયેલી નકારાત્મકતા દૂર થાય છે.
(Credit: freepik)
પંચમુખી હનુમાનની તસ્વીર ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
(Credit: freepik)
પંચમુખી હનુમાનજીની તસ્વીરથી વાસ્તુ દોષથી થતી સમસ્યા દૂર થાય છે.
(Credit: freepik)
માન્યતા અનુસાર, દક્ષિણ દિશામાં હનુમાનજીની તસ્વીર લગાવવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખત્મ થયા છે.
(Credit: freepik)
ઘરના પ્રવેશ દ્વાર પર હનુમાનજીની પ્રતિમા કે તસ્વીર લગાવવાથી નકારાત્નક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી
(Credit: freepik)
વાસ્તુ અનુસાર, હનુમાનજીની લાલ રંગની તસ્વીર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
(Credit: freepik)
શયન કક્ષ, સીડીઓની નીચે અને રસોડામાં હનુમાજીની તસ્વીર નહીં લગાવી જોઈએ.
(Credit: freepik)
આ જાણકારી માન્યતાઓ, ધર્મગ્રંધો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે.
(Credit: freepik)
વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર બનશે ભારતમાં, જુઓ Photos