13મી જુલાઈ એ ગુરુ પ્રત્યે આદર અને શ્રદ્ધા દર્શાવવાનો દિવસ છે.

ગુરુ શબ્દનો અર્થ થાય છે-જે અંધકારને હરાવી દે એવો પ્રકાશ અને ગુરુ પૂર્ણિમા એ પ્રકાશનો ઉત્સવ છે.

गुरु गोविंद दोऊ खड़े, काके लागू पाय । बलिहारी गुरु आपनो, जिन गोविंद दियो बताय

આજના દિવસે ચાર વેદના વ્યાખ્યાતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ મહર્ષિ વેદ વ્યાસ તરીકે થયો હતો.

ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા આજની નથી પરંતુ સદીઓ જૂની છે.

દ્રોણાચાર્ય-અર્જુન

દ્રોણાચાર્ય-એકલવ્ય

લવકુશ-વાલ્મિકી

શિવાજી-રામદાસ સ્વામી

પરશુરામ-કર્ણ

સાંદિપની-કૃષ્ણ