ગુજરાતી અભિનેત્રી હીર આચરા પોતાની સુંદરતાને સૌને મોહિત કરે છે

હીર આચરાનો જન્મ અમદાવાદમાં થયો છે

અભિનેત્રીએ ટાઇગર શ્રોફ સાથે એક જાહેરાત શૂટ કરી હતી

જેને નિર્દેશક સિદ્ધાર્થ આનંદે નિર્દેશિત કર્યું હતી

હીર આચરા ખુબ સુંદર છે

કટ આઉટ ડ્રેસમાં જોવા મળી હીર

 હીર આચરા અનેક જાહેરાતમાં કામ કરી ચૂકી છે