ગુજરાતી હિરોઇન હેપ્પી ભાવસારનું નિધન ફેફસા કેન્સરના કારણે થયું છે 

જન્મ-અમદાવાદ થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી કર્યો અભ્યાસ

તેઓની ઉંમર માત્ર 45 વર્ષની જ હતી

એક્ટિંગની શરૂઆત એચ. કે. આર્ટ્સ કોલેજથી કરી હતી

ગુજરાતી સિરિયલ, નાટકો અને ફિલ્મોમાં કરી ચૂક્યા છે અભિનય

ફિલ્મ મોન્ટુની બિટ્ટુ, મૃગતૃષ્ણા તેમજ 'મહોતું' અને '21મું ટિફિન' જેવી ઉત્તમ ફિલ્મો પણ આપી 

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે તેવા મૌલિક નાયક સાથે લગ્ન થયા હતા

અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને આપ્યો હતો જન્મ

મારા સાજણજી, શ્યામલી તેમજ પ્રિત પિયુને પાનેતર જેવી ખૂબ સુંદર સિરિયલો પણ આપી છે