પ્રજ્ઞા મોહનની કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટ્રાયથ્લોન ટીમમાં પસંદગી કરાઈ

પ્રજ્ઞા મોહન એક ભારતીય ટ્રાયઍથ્લીટ છે 

કોમનવેલ્થ ગેમ્સ  28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન બર્મિગહામમાં યોજાશે

કોમનવેલ્થ ઇવેન્ટમાં ભારત પ્રથમવાર ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યું છે

ટ્રાયથ્લોન સ્વીમીંગ, સાઈક્લીંગ અને રનિંગ ઇવેન્ટની મિશ્ર સ્પર્ધા છે

 ખેલાડી પ્રથમ 750 મીટર સ્વીમીંગ, 20 કિલોમીટર સાઈક્લીંગ અને પછી પાંચ કિ.મી.ની દોડ લગાવે છે