ભારતીય લોકોની સરેરાશ ઉંમર વધીને 69.7 વર્ષ થઈ ગઈ છે

28 Aug 2024

આનો અર્થ એ છે કે દેશમાં એક વ્યક્તિ અંદાજે 69.7 વર્ષ જીવશે.

આ માહિતી સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ 2015-19માં બહાર આવી છે.

જો કે, આ હજુ પણ વૈશ્વિક સરેરાશ કરતા ઓછું છે.

વિશ્વમાં સરેરાશ વય 72 વર્ષ 6 મહિના છે

પરંતુ આજે આપણે વાત કરીએ છીએ કે ગુજરાતના લોકો કેટલા વર્ષ જીવે છે?

રિપોર્ટ મુજબ ગુજરાતના લોકોની સરેરાશ ઉંમર 70.2 વર્ષ છે.

જ્યારે પુરુષોની સરેરાશ ઉંમર 67.9 વર્ષ છે

જો ગુજરાતની મહિલાઓની સરેરાશ ઉંમરની વાત કરીએ તો તે 72.8 છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.