ગુજરાતમાં આઝાદીનો અમૃત મહોત્સવ હર્ષોઉલ્લાસથી ઉજવાય રહ્યો છે.

શાળાના બાળકો રંગચંગે ઉજવી રહ્યા છે આઝાદીના 75 વર્ષનો પર્વ.

ગુજરાતની અનેક શાળાઓએ યોજી ત્રિરંગા યાત્રા.

સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો કાકરાપાર ડેમ પણ રંગાયો ત્રિરંગાના રંગે.

વડોદરાના ઐતિહાસિક સ્થળો પણ રંગાયા ત્રિરંગાના રંગે.

પ્રસિદ્ધ અંબાજી મંદિર પણ ત્રિરંગાના રંગોની રોશનીથી ચમકી ઉઠ્યું

ગુજરાતમાં આઝાદીનો અમૃત મહોત્સવ હર્ષોઉલ્લાસથી ઉજવાય રહ્યો છે.

અમદાવાદ સહિતના રેલ્વે સ્ટેશનો પણ ત્રિરંગાના રંગોથી જળહળી ઉઠયા.

હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ ગુજરાતીઓએ પણ ઘરે ફરકાવ્યા ત્રિરંગા

ગુજરાતનું સોમનાથ મંદિર પણ રોશનીથી જળહળી ઉઠ્યું.