ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડની ઘટના બની

બોટાદ જિલ્લાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 25થી વધુનાં મોત

લઠ્ઠાનું કેમિકલ અમદાવાદની કંપનીમાંથી સપ્લાય થયું

ઝેરી દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ કરાઈ છે

પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી કેમિકલ જપ્ત કર્યું

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ SITની રચના કરી

FSLએ ગૃહવિભાગને કર્યો રિપોર્ટ, 98 ટકા કેમિકલનો ખુલાસો