ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે

27 વર્ષથી ગુજરાતની સત્તા પર ભાજપનો કબજો 

 પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે

 બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે

 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રો ચકાસણી 15 નવેમ્બરે થશે