રવિન્દ્ર જાડેજાના પત્નીએ રાજકારણમાં સફળતાપૂર્વક ડેબ્યૂ કર્યુ
રિવાબાએ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં મોટા માર્જીનથી જીત હાંસલ કરી છે
53 હજારથી વધુ મતોની જંગી લીડથી જીત મેળવી
રિવાબાએ જામનગરથી ચુંટણીમાં ઝંપલાવ્યું છે
જીત બાદ રિવાબા જાડેજાએ પતિ રવિન્દ્ર જાડેજાનો આભાર માન્યો
જંગી લીડથી જીત બાદ રિવાબાએ પોતાના વિજય માટેનો શ્રેય રવિન્દ્ર જાડેજાને આપ્યો
પત્નિ રિવાબાના ચૂંટણી પ્રચાર માટે રવિન્દ્ર જાડેજા પુરી તાકાત લગાવી હતી
રિવાબા જાડેજા વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા