ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન

લોકશાહીના અવસર પર મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકોના મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો

લોકશાહીના પર્વમાં મતદાન કરી નાગરિક તરીકેની ફરજ અદા કરવા સંતોઓ અનુરોધ કર્યો

બોચાસણ મંદિરના કોઠારી વેદયજ્ઞ સ્વામીએ પણ મતદાનની ફરજ નિભાવી  

સંતોએ નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો 

સંતોએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું

 સ્વામીએ મતદાન કરીને નાગરિકોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો