credit : Social Media
ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો લાગ્યો ઝટકો
credit : Social Media
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે છોડી દીધું ભાજપ
credit : Social Media
આ વખતે ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી
credit : Social Media
ભાજપથી અલગ થયેલા શ્રીવાસ્તવ હવે અપક્ષ તરીકે ચૂંટણી લડશે.
credit : Social Media
મધુ શ્રીવાસ્તવની ગણતરી બાહુબલી નેતા તરીકે થાય છે.
credit : Social Media
મધુ શ્રીવાસ્તવે વર્ષ 2014માં એક ફિલ્મ પણ બનાવી હતી
credit : Social Media
શ્રીવાસ્તવની ફિલ્મનું નામ 'ગુજરાત કે શેર' હતું.
credit : Social Media
2002માં બેસ્ટ બેકરી કાંડમાં પણ મધુ શ્રીવાસ્તવનું નામ ઉછળ્યું હતું