રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે

રીવાબા જાડેજા ભાજપના સક્રિય કાર્યકર છે

રીવાબા છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના રાજકારણમાં ખૂબ જ સક્રિય છે

 ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી

  રવિન્દ્ર જાડેજાની પત્ની સુંદરતા  કોઈ અભિનેત્રીથી ઓછી નથી

1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી

 8 ડિસેમ્બરે મતગણતરી થશે