હીરાબાને મળવા પહોંચ્યા વડાપ્રધાન મોદી

મતદાન પહેલા માતાના આર્શીવાદ લેવા પહોંચ્યા 

ગાંધીનગરમાં હીરાબાના નિવાસ સ્થાને પહોંચ્યા 

ચરણ સ્પર્શ કરી લીધા હીરાબાના આર્શીવાદ 

પુત્રને આર્શીવાદ આપતા દેખાયા હીરાબા

માતા-પુત્રના ચહેરા પર જોવા મળી ખુશી 

અનોખા અંદાજમાં હીરાબા સાથે કરી મુલાકાત