ગુુજરાત સીએમએ ચંદ્રયાન-૩ સફળ લોન્ચિંગનું જીવંત પ્રસારણ પોતાના કાર્યાલય ખાતે નિહાળ્યું 

શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 બપોરે 2.35 કલાકે લોન્ચ કરાયું છે

સતીષ ધવન સ્પેસ સેંટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરાયુ

ગુજરાત સીએમએ તેમના કાર્યાલય ખાતે સમગ્ર લોન્ચિંગ નિહાળ્યુ 

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ભાગ પર લેન્ડ કરશે અને લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં  ભારત સતત જે વિશ્વ સિદ્ધિઓ  મેળવી રહ્યું છે

આ ચંદ્રયાન ૩ લોન્ચિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે તે માટે ગુજરાત સીએમએ સૌને અભિનંદન પાઠવ્યા હતા

ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચાડશે આ બાહુબલી, જાણો અહીં