ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં મતદાનનો આજે બીજો તબક્કો

ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન  

કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના મતનો ઉપયોગ કર્યો 

શીલજ બુથ પર CM ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા

CM ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદની શીલજ સ્કૂલમાં મતદાન કર્યું 

ભૂપેન્દ્ર પટેલે મત આપીને ટેકેદારો સાથે ચાની ચૂસકી લગાવી 

મતદાનનો સમય સવારના 8થી 5 વાગ્યા સુધી મતદાન થશે

8 ડિસેમ્બરે પરિણામ