5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી

 બીજા તબક્કાની તમામ બેઠકો પર ભારે રસાકસી જોવા મળશે

 બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે

 ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે ખરાખરીનો જંગ જોવા મળશે

આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

 અહિં છેલ્લા કેટલાક સમયથી તમામ પાર્ટીઓ પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે

 ચૂંટણીમાં ફરજ નિભાવનાર સરકારી કર્મચારીઓ મતદાન મથક પર જવા રવાના  

અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન