દૂધ હવે ટેક્સ ફ્રી, જાણો અન્ય વસ્તુઓની કિંમત

04 September, 2025

યુએચટી દૂધ હવે ટેક્સ ફ્રી અગાઉ 5% GST લાગતું હતું હવે શૂન્ય દરે મળશે.

ગાઢું દૂધ માખણ ઘી પનીર અને ચીઝ 12% થી ઘટીને 5% અથવા 0% સુધી આવી ગયું.

રોજિંદી વસ્તુઓ પર રાહત સાબુ શેમ્પૂ ટૂથપેસ્ટ પર હવે માત્ર 5% GST.

ખેતી સાધનો સસ્તા ટ્રેક્ટર અને સિંચાઈ મશીનો પર GST હવે 5%.

આરોગ્ય વીમા પર GST દૂર હેલ્થ ઈન્સ્યોરન્સ હવે 0% ટેક્સ સ્લેબમાં.

નાની કાર અને બાઇક સસ્તી 28% થી ઘટીને 18% GST લાગુ.

શિક્ષણ સામગ્રી પર મુક્તિ નકશા ગ્લોબ્સ પેન્સિલ ક્રેયોન્સ પર હવે કોઈ GST નહીં.

ઘરગથ્થુ ઈલેક્ટ્રોનિક્સ સસ્તા AC TV અને વોશિંગ મશીન પર GST 28% થી ઘટીને 18%.