વિરાટ- અનુષ્કાના છે કરોડો ફેન્સ

બંનેના ફોટો અવારનવાર  થતાં રહે છે વાયરલ

વિરાટ- અનુષ્કાના લેટેસ્ટ ફોટો થયા વાયરલ 

આ પાવર કપલ સુંદર લાગી રહ્યું છે

ફોટોશૂટમાં વિરાટ- અનુષ્કાએ આપ્યો કપલ ગોલ

એક એવોર્ડ શોમાં હાજરી આપવા પહોંચ્યા હતા વિરાટ- અનુષ્કા

તેમની ઈન્સ્ટા પોસ્ટ પર ફેન્સે વરસાવ્યો પ્રેમ