મધ્યપ્રદેશમાં થયો ખેલો ઈન્ડિયા યુગ ગેમ્સનો પ્રારંભ

મધ્યપ્રદેશમાં યોજાઈ હતી ભવ્ય ઓપનિંગ સેરેમની 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ સહિત અનેક મંત્રીઓ રહ્યા હાજર

જાણીતા કલાકારોએ સેરેમનીને બનાવી ભવ્ય 

100 થી વધારે કલાકારોએ સેરેમનીમાં કર્યું પરફોર્મન્સ

મધ્યપ્રદેશના 8 શહેરોમાં 13 દિવસ ચાલશે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 

ભારતના 6 હજારથી વધારે એથલિસ્ટ 27 રમતોમાં 1900 વધારે મેડલ જીતવા ઉતરશે