ફિમેલ હેલ્થ વર્કરની ભરતી માટે વેકેંસી નીકળી છે

અરજીની પ્રક્રિયા 26 એપ્રિલ 2022થી શરૂ થશે

ઉમેદવાર gpssb.gujarat.gov.in પર અરજી કરી શકશે

અરજી પ્રક્રિયા 10 મે 2022 સુધી ચાલશે

3137 હેલ્થ વર્કરની ખાલી જગ્યાઓ છે

ફિમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ હોવો જરૂરી

ઉમેદવારની ઉંમર 18 થી 41 વર્ષ હોવી જોઈએ

એપ્લીકેશન ફી 100 રૂપિયા જમા કરવાની રહેશે