ગોવિંદાની ભત્રીજી બનશે દુલ્હન, માત્ર 18 દિવસમાં આટલું વજન ઘટાડ્યું

12  Feb, 2024 

image - Instagram

ગોવિંદાની ભત્રીજી આરતી સિંહ એપ્રિલ અથવા મે મહિનામાં તેના બોયફ્રેન્ડ દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે.  

image - Instagram

કોરોના લોકડાઉન દરમિયાન, આરતીનું તેની ખાવાની આદતને કારણે ઘણું વજન વધી ગયું હતું.

image - Instagram

જો કે, હવે અભિનેત્રીએ પોતાનું વજન ઘટાડવા ધ્યાન આપી રહી છે અને તે પહેલા કરતા વધુ ફિટ દેખાવા લાગી છે.

image - Instagram

આરતીના કહેવા પ્રમાણે, તેણે માત્ર 18 દિવસમાં 5 કિલો વજન ઘટાડ્યું હતું. આ દરમ્યાન તેણે પોતાનું શરીર નબળું પડવા દીધું નહીં.

image - Instagram

આરતી નિયમિતપણે જીમમાં જાય છે અને સતત બે કલાક સુધી કાર્ડિયો, વેઈટ લિફ્ટિંગ અને ટ્રેડમિલ જેવી કસરતો કરે છે.  

image - Instagram

અભિનેત્રી ઘણીવાર પોતાની સાથે મલ્ટીવિટામીન ડ્રાય ફ્રુટ્સ રાખે છે. જ્યારે તેણીને ભૂખ લાગે છે, ત્યારે તે હેવી ફૂડને બદલે આ ખાવાનું પસંદ કરે છે.

image - Instagram

આમ કરવાથી તેને ભૂખ નથી લાગતી અને તેમનું વજન પણ જળવાઈ રહે છે.

image - Instagram

આ સિવાય અભિનેત્રી પોતાને હાઇડ્રેટ રાખવા માટે પોતાની સાથે નારિયેળ પાણી પણ રાખે છે.

image - Instagram

અભિનેત્રી તેના ડાયટમાં લીલા શાકભાજી, હેલ્ધી ફેટ, રોટલી અને કઠોળનો સમાવેશ કરે છે.

image - Instagram

દર 10મા દિવસે આરતીનો ચિટ ડે આવે છે. આ સમય દરમિયાન તે તેની મનપસંદ મીઠાઈઓ ખાય છે.

image - Instagram

વિદેશીઓ પાસેથી ભણી બંને દીકરી, જાણો કુમાર વિશ્વાસ પોતે કેટલું ભણ્યા