અનુષ્કા શર્માએ Cannesમાં વિખેર્યો જાદૂ, લોકોએ કહ્યું-પરીઓની મહારાણી

અનુષ્કા શર્માએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની હાજરી દર્શાવી છે.

બોલિવુડની ડિવા કહેવાતી અનુષ્કા શર્માએ કાન્સ ફિલ્મ ફેસ્ટિલમાં ડેબ્યૂ કર્યુ હતુ.

ફસ્ટ લુકમાં ફુલોથી સજાયેલ ઓફ શોલ્ડર વ્હાઈટ ગાઉનમાં અપ્સરા લાગી અનુષ્કા

જે બાદ પિંક ઓફ શોલ્ડર ટોપ અને બ્લેક શિમરી ટ્રાઉઝરમાં ગઝબની દેખાય હતી અભિનેત્રી

અનુષ્કાના બન્ને લૂકે ફેન્સ અને પતિ વિરાટનું પણ દિલ જીતી લીધુ છે. 

બન્ને લુકમાં અનુષ્કા જબરદસ્ત દેખાઈ રહી છે. તેનો કોન્ફિડન્સ  પણ ગજબનો જોવા મળી રહ્યો છે.

અનુષ્કાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે જેના પર ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

બોડીકોન આઉટફિટમાં મોનાલિસાએ આપ્યા કિલર પોઝ, જુઓ Photo