ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?

16 July, 2025

વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા આજે વિધાનસભાના ધારાસભ્ય તરીકે શપથ લીધા

તેમણે શપથવિધિ દ્વારા પોતાના કાર્યકાળની સત્તાવાર શરૂઆત કરી.

ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ 22 દિવસમાં નવા ધારાસભ્યો માટે વિધાનસભાના દરવાજા ખુલ્યાં.

ગોપાલ ઇટાલિયાએ કાયદેસર વિધાનસભાના સભ્ય બન્યા છે. જેથી હવે સરકાર તેમણે પગાર ચૂકવશે.

હવે તેમને દર મહિને 70,000 થી 1,00,000 રૂપિયા પગાર અને વિવિધ ભથ્થાઓ મળશે.

શપથ દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા.

ગોપાલ ઇટાલિયાએ લોકહિત માટે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

તેમણે જણાવ્યું કે લોકોની આશાઓ પર ખરા ઉતરશે એજ તેમનો લક્ષ્ય રહેશે.