ગૂગલે વુમન્સ ડે પર બનાવ્યું ક્રિએટિવ ડૂડલઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છેગૂગલે પણ મહિલાઓના સન્માનમાં એક ડૂડલ કર્યું સમર્પિત ડાયરેક્ટર થોક મૈયારે બનાવ્યું ડૂડલ આર્ટઆ ડૂડલ સમાજમાં દર્શાવે છે મહિલાઓની વિવિધ ભૂમિકાઓ દર વર્ષે મહિલા દિવસ કોઈ ને કોઈ થીમ પર આધારિત હોય છે