લોકો આજે ગૂગલનો ઉપયોગ રોજબરોજના ઘણા કામો માટે કરે છે

ગૂગલ આ બધી સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે ત્યારે ગૂગલની કમાણી કેવી રીતે થાય છે ચાલો જાણીએ

ગૂગલ એક સર્ચ એન્જીન છે જે અન્ય વેબસાઈટથી અલગ છે અન્ય વેબસાઈટ લોકોને જાણકારી આપીને પૈસા કમાય છે 

જ્યારે ગૂગલ લોકોને આ વેબસાઈટ્સ સુધી પહોંચાડીને કમાણી કરે છે

આમા ગૂગલ ક્લાઉડ યુઝર્સને ક્લાઉડ સ્ટોરેજ જેવી સુવિધા આપે છે

ગૂગલ ક્લાઉડ

ગૂગલે ફ્લેગશિપ ફોન, ગૂગલ પિક્સલ, સ્માર્ટવોચ અને વોઈસ કમાન્ડ પ્રોડક્ટના ક્ષેત્રમાં કદમ રાખ્યો છે જેનાથી કંપની કમાણી કરે છે

ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સ

દુનિયાનો દરેક એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર પોતાના મોબાઈલ પર એપ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરે છે

ગૂગલ પ્લે સ્ટોર

લોકો માટે ભલે તે ફ્રી છે પરંતુ તેના પર પોતાની એપ અપલોડ કરવા માટે કંપનીઓ પાસેથી માસિક અને વાર્ષિક ફીસ લેવામાં આવે છે