અલવિદા દિલીપ સાહેબ અલવિદા દિલીપ સાહેબ 98 વર્ષની વયે દિલીપ કુમારનું નિધનમુંબઇની હિંદુજા હોસ્પિટલમાં સવારે 7.30 કલાકે લીધા અંતિમ શ્વાસલાંબા સમયથી તેઓ બિમાર હતા પાછલા એક મહિનામાં બે વાર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા