આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના ઘરે કિલકારીઓ ગૂંજી ઉઠી

આલિયા ભટ્ટએ એક ક્યુટ બાળકીને જન્મ આપ્યો છે

આલિયા ભટ્ટની ડિલિવરી એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ 

બાળકીના જન્મ બાદ કપૂર અને ભટ્ટ ફેમિલીમાં ઉત્સવનો માહોલ

આલિયા-રણવીર કપૂર નાના મહેમાનની રાહ જોઈ રહ્યા હતા

કપૂર પરિવારની નાની પરીની એક ઝલક જોવા આતુર છે ફેન્સ

આલિયા ભટ્ટ અને રણવીર કપૂરએ એપ્રીલમાં લગ્ન કર્યા હતા

27 જૂનના આલિયા ભટ્ટએ પોતાની પ્રેગ્રેન્સીનું એનાઉન્સમેન્ટ કર્યું હતું