ગ્લેન મેક્સવેલ ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે

IPL 2023 વચ્ચે પત્ની વિની રમને આપ્યા સારા સમાચાર

 ગ્લેન મેક્સવેલ અને વિની રમન સપ્ટેમ્બર મહિના સુધીમાં માતા-પિતા બની શકે છે

 ગ્લેન મેક્સવેલ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે

 મેક્સવેલની પત્ની વિની રમન આઈપીએલની આ સિઝનની શરૂઆતમાં ભારત આવી હતી

ગ્લેન મેક્સવેલ અને વિની રમનના લગ્ન માર્ચ 2022માં થયા હતા

 ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલની પત્ની વિની રમન મૂળ ચેન્નાઈની છે

ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ગ્લેન મેક્સવેલ શાનદાર ખેલાડી છે

હાર્દિક પંડ્યાનું કાર ક્લેક્શન જોઈ તમે કહેશો, શાનદાર