ઈડીના કેસ બાદ પ્રથમ વખત નોરા કેમેરામાં કેદ થઈ

સનગ્લાસ પહેરી ખુલ્લા વાળમાં નોરા ખુબ સુંદર લાગી રહી  હતી

વ્હાઈટ ડ્રેસની સાથે નોરાએ વ્હાઈટ બેગ કૈરી કર્યું હતુ

નોરા ફતેહી  ફોટો જોઈને ચાહકોના હોશ ઉડી ગયા 

નોરા ફતેહી બ્રાંદ્રામાં સ્પોર્ટ થઈ હતી

 ડાન્સની સાથે લોકો તેની ફેશન સ્ટાઈલને પણ ફોલો કરે છે