ઓસ્ટ્રેલિયા એલિસા હીલીને WPLમાં યુપી વોરિયર્સની કેપ્ટન બની

એલિસા હીલીનો પતિ ખતરનાક ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક છે

એલિસા હીલી અને મિશેલ સ્ટાર્ક 2016 માં લગ્નના બંધનમાં બંધાયા હતા

એલિસા હીલીના ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપરોમાંના એક છે

તે ઓસ્ટ્રેલિયા માટે 139 T20  મેચ રમી છે

તેણે 1 સદી અને   14 અર્ધસદી ફટકારી છે

તેણે વિકેટકીપિંગથી  110 વિકેટ લીધી છે