બિગબોસ કન્ટેસ્ટન રહી ચુકેલી ટીના દત્તાની ખુબસુરતી કોઈ હીરોઈનથી ઓછી નથી

બ્યુટી હોય કે ફેશન ટીના દત્તા તેની આગવી ઓળખના કારણે હેડલાઈન્સમાં રહે છે.

ટીના સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને તે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે

ક્વિન જેવો એટિટ્યૂડ, સિંપલ લુક અને રેડ ટોપમાં ટિનાના ફોટા જોઈ ફેન્સ થયા દિવાના

રેડ શોર્ટ ટોપ પહેરી સોફા પર બેસીને ટીનાએ આપ્યા જબરદસ્ત પોઝ

રેડ ડ્રેસમાં બેબી ડોલ જેવી દેખાઈ ટીના દત્તા

ફ્લોલેસ મેકએપ, હાઈ ટેલ ચોટલા સાથે સિંપલ લુકમાં જોવા મળી ટીના 

અનેક સિરિયલ બાદ છેલ્લે બિગબોસ સિઝન 16માં જોવા મળી હતી ટીના

સ્વેગ સાથે રકુલ પ્રિતે લગાવ્યો 'દેશી તડકો', ગ્લોઇંગ મેકઅપમાં જુઓ નિખાર