પરિણીતી ચોપરાએ 2011માં બોલિવુડમાં  ડેબ્યૂ કર્યું હતું

IMAGE SOURCE- INSTAGRAM

પરિણીતી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

પરિણીતી ચોપરાએ હંમેશા અલગ-અલગ ફિલ્મોથી ચાહકોનું દિલ જીત્યું છે

IMAGE SOURCE- INSTAGRAM

પરિણીતી જ્યારે ફોટો શેયર કરે ત્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે

IMAGE SOURCE- INSTAGRAM

પરિણીતીની તસવીરો પર ફેન્સ કોમેન્ટ દ્વારા  પ્રેમ વરસાવે છે

IMAGE SOURCE- INSTAGRAM

પરિણીતી સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે

IMAGE SOURCE- INSTAGRAM

પરિણીતી ચોપરા ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની કઝીન સિસ્ટર છે

IMAGE SOURCE- INSTAGRAM

હાલમાં એક્ટ્રેસ રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે

IMAGE SOURCE- INSTAGRAM

એક્ટ્રેસ અને રાઘવ ચઢ્ઢા મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે  જોવા મળ્યા હતા

IMAGE SOURCE- INSTAGRAM