credit pic: social Media

એક યુવતી કાર દ્વારા પરિવાર સાથે લંડનથી 'પટના' પહોંચી

credit pic: social Media

યુવતીએ આ જર્નીનો વીડિયો YouTube પર શેર કર્યો છે

credit pic: social Media

સોશિયલ મીડિયા પર આ વીડિયો છવાયો છે

credit pic: social Media

જોકે આ 'પટના' શહેર બિહારનું નથી

credit pic: social Media

લંડનથી લગભગ 600 કિમી દુર એક શહેરનું નામ પટના છે

credit pic: social Media

આ શહેર સ્કોટલેન્ડમાં સ્થિત છે

credit pic: social Media

આ શહેરને લગભગ 220 વર્ષ પહેલા વસાવવામાં આવ્યું હતું

credit pic: social Media

શહેરનું નામ પટના  William Fullarton એ રાખ્યુ હતું

credit : social Media

જુઓ વીડિયો