બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા ખુબ સ્ટાઈલિશ છે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું

ક્રોપ ટૉપ અને જીન્સમાં ગ્લેમરસ પોઝ આપ્યા

જ્યોર્જિયા પોતાની ફેશન સેન્સથી બી-ટાઉન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે 

અનેક ઇવેન્ટમાં તે મલાઇકા અરોરાને પણ સ્ટાઇલમાં પાછળ છોડી દે છે 

જ્યોર્જિયા પોતાના બોલ્ડ લૂક્સના કારણે સતત ચર્ચામાં રહે છે

જ્યોર્જિયાએ પોતાના બોયફ્રેન્ડ અરબાઝ ખાનની સાથે ફોટો શેર કરતી રહે છે

ઇન્ડિયન આઉટફિટમાં પણ બ્યૂટીફૂલ લાગે છે