31 માર્ચ પહેલા પતાવી લેજો આ કામ

પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ છે 31 માર્ચ  2021

ફાઇનાન્સિયલ યર 2019-20 માટે રિવાઈઝ્ડ ITR કે લેટ ITR ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ

PM આવાસ યોજના માટે સબસિડી એપ્લાય કરવાની સમયસીમા 31 માર્ચ 2021 ના રોજ સમાપ્ત થઇ રહી છે

ફાઇનાન્સિયલ યર 2019-20 માટે GST રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ

ઈમરજન્સી લાઈન ગેરંટી ક્રેડીટ સ્કીમ માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2021