આ ચાર પધ્ધતિથી રોકાણ કરી મેળવો સારુ રિટર્ન
04 November 2023
રોકાણ કરનારા માટે આ ચાર વિકલ્પ બની શકે છે શ્રેષ્ઠ
તમે સોનામાં રોકાણ કરી શકો છો, તેમાં જોખમ હોતુ નથી
તમે SIP દ્વારા Mutual Fundમાં રોકાણ કરી શકો છો
Mutual Fundમાં જોખમ રહેલુ હોવાથી સમજી વિચારી રોકાણ કરવું
પ્રોપર્ટીમાં રોકાણ કરીને પણ સારુ વળતર મેળવી શકાય
કેટલાક લોકો પ્રોપર્ટી ખરીદે છે અને થોડા સમયમાં તેને વેચીને સારુ રિટર્ન મેળવે છે
નોંધ: કોઇપણ જાતનું રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો
ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડનો અર્થ શું છે ?
03 November 2023
Photo : PTI/Twitter