બતકના બચ્ચાને ગળી ગયું હરણ !

સામાન્ય રીતે લોકો હરણને શાકાહારી સમજે છે

હરણનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

હરણ બતક સામે જ તેના બચ્ચાને ગળી ગયું

માદા બતક લડતી રહી પરંતુ બચ્ચાને બચાવી ન શકી

અચરજ પમાડે તેવો વીડિયો વાયરલ