ગહરાઈયા  સ્ટાર્સ અંડર-વોટરમાં પોઝ આપ્યા

દીપિકાએ લખ્યું- ક્યારેક સૌથી સુરક્ષિત જગ્યા પાણીની અંદર હોય છે

તસવીરો શેર કરતી વખતે અનન્યાએ કેપ્શનમાં લખ્યું – જલપરી

સિદ્ધાંતે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા

ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે

અંડર-વોટર શૂટમાં ધૈર્ય પણ જોવા મળી રહ્યો છે.

ફિલ્મ ગહરાઈયા એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે