મહારાષ્ટ્રના સૌથી મોટા નવરાત્રી ઉત્સવમાં ગુજરાતી ગાયક ગીતા રબારીએ મચાવી ધૂમ

08 Oct, 2024

ધારાસભ્ય અને જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણ દ્વારા આયોજિત, ડોમ્બિવલી મહારાષ્ટ્રનો સૌથી મોટો નવરાત્રી ઉત્સવ છે.

નમો રામો નવરાત્રીના ગરબા ક્વીન ગીતાબેન રબારી અને પ્રખ્યાત ગાયક નિલેશ ગઢવી નવરાત્રીના નવ દિવસની ગરબામાં રંગ જમાવી રહ્યા છે.

નમો રામો નવરાત્રીના કાર્યક્રમોનું આયોજન 12 ઓક્ટોબર સુધી સાવલારામ મહારાજ સ્પોર્ટ્સ સંકુલ, ઘરડા સર્કલ, ડોમ્બિવલી પૂર્વમાં કરવામાં આવ્યું છે.

આ વર્ષે 70 હજાર ચોરસ ફૂટની સમગ્ર એરકન્ડિશન્ડ જગ્યામાં સૌથી મોટો 135 ફૂટ બાય 500 ફૂટનો ભવ્ય એસી ડોમ બનાવવામાં આવ્યો છે.

ડોમ્બિવલીના નમો રમો ગરબા મુંબઈ અને મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે.

ડોમ્બિવલીચા નમો રામો ગરબા મુંબઈ અને મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે.

ડોમ્બિવલીચા નમો રામો ગરબા મુંબઈ અને મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે.

અહીં ગરબા ક્વીન ગીતાબેન રબારી ફરી એકવાર નવરાત્રીના નવ દિવસની રંગત જમાવવા પહોંચ્યા છે.

ગીતા રબારીની તસવીરો પણ આ ગરબા નાઈટની સામે આવી છે.