પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે, ખાસ કરી તેની વાઈફને લઈ
ગૌતમ ગંભીર પોતાની પર્સનલ લાઈફને લઈ ખુબ રોમાન્ટિક છે
ગૌતમ ગંભીરની પત્ની નતાશા જૈન ખુબ સુંદર છે
બંન્ને એકબીજાને ખુબ પ્રેમ પણ કરે છે
ગૌતમ ગંભીર અને નતાશા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટો પોસ્ટ કરતા રહે છે
ગૌતમ અને નતાશાના લગ્ન 28 ઓકટોબર 2011માં થયા છે.
નતાશાની ઈન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ ખુબ વધારે છે
નતાશા અને ગંભીર બાળપણના સારા મિત્રો છે
બંન્ને 2 પુત્રીઓના માતા-પિતા પણ છે
ખેલાડીઓની પત્નીઓ કોઈ અપ્સરાથી ઓછી નથી, જુઓ Photos