ગૌરવ આ દિવસોમાં સીરિયલ અનુપમાના કારણે ચર્ચામાં છે
ગૌરવ ખન્ના ટીવીની દુનિયામાં મોંઘા એક્ટરમાંથી એક છે
એક્ટર ઘણી ટીવી સીરિયલમાં કામ કરી ચૂક્યો છે
પરંતુ તેમને લોકપ્રિયતા સીરિયલ અનુપમાથી મળી
323926586_141924955077166_8012590773308521216_n
323926586_141924955077166_8012590773308521216_n
રિપોર્ટ્સ મુજબ આ સીરિયલના એક એપિસોડ માટે ગૌરવ 1.5 લાખ લે છે
એક્ટરની પસંદની વાત કરીએ તો તેમને મોંઘી કાર ખુબ પસંદ છે
એક્ટર પાસે ઓડી A6 છે જેની કિંમત 60 થી 65 લાખ વચ્ચે છે
B344311A079570E3FFB5C51BB3B9AE90_video_dashinit
B344311A079570E3FFB5C51BB3B9AE90_video_dashinit
આ સિવાય તેમની પાસે બાઈકનું પણ જોરદાર કલેક્શન છે
ગૌરવ ખન્નાએ એક્ટ્રેસ આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા છે