અનુપમાનો અનુજ એટલે કે ગૌરવ ખન્ના રિયલ લાઈફમાં પણ મેરિડ છે અને તેની પત્ની ખૂબ જ ગ્લેમરસ છે

(Image Source: Instagram)

ગૌરવ ખન્નાની પત્નીનું નામ છે આકાંક્ષા ચમોલા 

(Image Source: Instagram)

આકાંક્ષા ચમોલા પણ એક ટીવી અભિનેત્રી છે જે સ્વરાગિની અને ભૂતુ જેવા શોમાં જોવા મળી છે

(Image Source: Instagram)

ઘણા સમયથી નાના પડદા પરથી ગાયબ છે આકાંક્ષા ચમોલા

(Image Source: Instagram)

આકાંક્ષા ચમોલા સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ 

(Image Source: Instagram)

આકાંક્ષા ગ્લેમરસ તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર કરે છે શેર 

(Image Source: Instagram)

આકાંક્ષા ચમોલાનો જન્મ 2 જુલાઈ 1983ના રોજ મુંબઈમાં થયો 

(Image Source: Instagram)

આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્નાની જોડીને ફેન્સ કરે છે પસંદ

(Image Source: Instagram)

ઘણીવાર આકાંક્ષા ચમોલા તેના પતિ સાથે તસવીરો શેર કરતી રહે છે

(Image Source: Instagram)

આકાંક્ષા ચમોલાએ ગૌરવને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 2016માં કર્યા લગ્ન 

(Image Source: Instagram)