બિગ બોસ 7ની વિનર ગૌહર ખાનના ઘરે ટુંક સમયમાં જ કિલકારી ગુંજશે

ગૌહર ખાનના ઘરે નાનું મહેમાન આવશે

ગૌહર ખાને 25 ડિસેમ્બર 2020માં ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા

ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારજલ્દી જ માતા-પિતા બનવાના છે

ગૌહર ખાને પોતાના સોશિયલ મીડિયા દ્વારા અનેક ફોટો શેર કર્યા છે

 ગૌહરે બેબી બંપ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા છે

ગૌહર અને ઝૈદ દરબારના પરિવારમાં પ્રેગ્નેન્સીને લઈને જશ્નનો માહોલ છે

ગૌહર ખાનની પ્રેગ્નસીના સમાચારને લઈ ચાહકો ખુબ ખુશ છે

39 વર્ષની ગૌહર ખાન લગ્નના 2 વર્ષ બાદ માતા બનશે

નાનકડા ડ્રેસમાં બાર્બી ડોલ લાગી રહી છે Harnaaz Kaur Sandhu