19 સપ્ટેમ્બર 2023

મુંબઈમાં ધારાસભ્ય હિરા સોલંકીને ત્યાં ગણેશોત્સવની ઉજવણી કરાઈ

હિરા સોલંકીએ પણ મુંબઈમાં અંધેરીમાં જુના વિસ્તારમાં ગણેશજી બેસાડ્યા છે. 

છેલ્લા 50 વર્ષથી હિરા સોલંકી ગણેશજીનું સ્થાપન કરતા આવ્યા છે

ગણેશ સ્થાપનના 50 વર્ષ પૂર્ણ થતા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

ઉજવણીમાં મહેશ કસવાળા, કૌષિક વેકરીયા સહિતના ઉપસ્થિત રહ્યા

દુંદાળા દેવના આગમન સમયે હિરા સોલંકી મન મુકીને નાચ્યા

ધારાસભ્ય હિરા સોલંકી પરિવાર સાથે ઉજવણીમાં મસ્ત બન્યા

ઉજવણીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને પરિવારજનો જોડાયા

ઢોલ નગારાના તાલે ગણપતિનું આગમનને વધાવવામાં આવ્યુ

આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી 19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.