મુંબઈમાં  ગણપતિ બાપાની જોરદાર એન્ટ્રી, બાપાના  દર્શન માટે ઉમટ્યા લોકો 

મુંબઈના અનેક ગ્રુપના  લોકોએ બાપાનું કર્યુ ભવ્ય સ્વાગત

ઢોલ નગારા સાથે  ગણપતિ બાપાનું થયુ આગમન

બાપાની એક ઝલક મેળવવા  મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો

મહારાષ્ટ્રમાં ધૂમધામથી  ઉજવાય છે ગણેશચતુર્થીનો તહેવાર

દર વર્ષે હજારોની સંખ્યામાં  લાગે છે ગણેશ પંડાલ

આ વર્ષે 31 ઓગસ્ટથી શરુ થશે ગણેશચતુર્થી

મુંબઈના રસ્તાઓ પર ભવ્ય અને  અદ્દભુત ગણેશ મૂર્તિઓ જોવા મળી