ભારતનું ચંદ્રયાન પહોંચ્યુ ચંદ્ર પર, ખુશ થયો સની દેઓલ

ભારતીય વૈજ્ઞાનિકોની મહેનત અને સમર્પણનું પરિણામ આવ્યું છે. ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે

ચંદ્રયાન-3ના લેન્ડરે બુધવારે સાંજે ચંદ્રની ભૂમિ પર પગ મૂક્યો અને ઈતિહાસ બની ગયો

ગદર 2 ની સફળતાની ઉજવણી કરી રહેલા સની દેઓલ આ મહાન અવસર પર પોતાને રોકી શક્યો નહીં

સની દેઓલે પોતાની ફિલ્મ ગદરનો ડાયલોગનો ઉપયોગ ચંદ્રયાન-3ની સફળતા માટે કર્યો છે

સની દેઓલે સોશિયલ મીડિયા પર લખ્યું, હિંદુસ્તાન જિંદાબાદ થા, હૈ ઔર રહેગા

સની દેઓલે પણ આ પળને ગર્વની ક્ષણ ગણાવી અને ઈસરોને અભિનંદન પાઠવ્યા

સની દેઓલ જ નહીં બોલીવુડના તમામ સ્ટાર્સ આ ગર્વની પળમાં ખુશી વ્યક્ત કરી રહ્યા છે

ઐશ્વર્યા રાય ગ્રીન આંખોનું કરી ચૂકી છે દાન, જાણો કોને મળશે