ઈન્ડોનેશિયાના બાલીમાં થઈ G20 સમિટના નેતાઓની બેઠક
ઈન્ડોનેશિયાના ત્રણ દિવસના પ્રવાસે છે વડાપ્રધાન મોદી
અનેક દેશોના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત
વડાપ્રધાન મોદી અને જો બાઈડને વચ્ચે પણ થઈ મુલાકાત
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ થઈ મોદીની મુલાકાત
1 ડિસેમ્બરથી G20ની અધ્ક્ષતા સંભાળશે ભારત
15-16 નવેમ્બર વચ્ચે આયોજિત થઈ છે G20 સમિટ
અનેક દેશોના નેતાઓ સાથે થશે દ્વિપક્ષીય બેઠક