ગુજરાતમાં ભાજપને મળી રેકોર્ડબ્રેક જીત મળી
સતત 7મી વાર ગુજરાતમાં બનશે ભાજપ સરકાર
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા ફની Memes
ગુજરાતમાંથી આપ અને કોંગ્રેસનો થયો સફાયો
યુઝર્સે કોંગ્રેસ અને આપના નેતાઓના ફની મીમ કર્યા વાયરલ
ઐતિહાસિક જીતને લઈને કાર્યકર્તાઓમાં જોવા મળ્યો ઉત્સાહ
ફની Memes સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ